PM Ujjwala Yojana 3.0 2026: મફત LPG Gas Connection & Refill Subsidy | સંપૂર્ણ માહિતી ગુજરાતી

PM Ujjwala Yojana 3.0 2026

કેન્દ્ર સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં સુધારો લાવવા માટે એક નવી અને મોટી રાહતની જાહેરાત કરી છે. પીએમ ઉજ્જવલા યોજના 3.0 હવે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. આ યોજના લાખો મહિલાઓને મફત LPG ગેસ કનેક્શન અને ગેસ સિલિન્ડર ભરવા માટેની સબસિડી આપે છે. આજના આ લેખમાં આપણે પીએમ ઉજ્જવલા યોજના શું છે, આ … Read more