District Women and Child Officer Recruitment 2026 | મહિલા અને બાળ અધિકારી કચેરી ભરતી

District Women and Child Officer Recruitment 2026

જીલ્લા મહિલા અને બાળ અધિકારી (Child Protection Officer) ની કચેરી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે આઉટસોર્સ આધારિત સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ગુજરાતના નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર લઈને આવી છે. જો તમે પણ આ સરકારી વિભાગમાં નોકરી કરવા માંગો છો તો આ ભરતી તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે. … Read more